અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ચૂંટણી પંચે 85 વર્ષ કે તેથી વધુ વયના મતદારો માટે વોટ ફ્રોમ હોમ એટલે કે ઘરેથી મતદાનની સુવિધા શરૂ કરી છે. જોકે, ઘણા લોકોને આની જાણકારી નથી. કેટલાક લોકોએ આ સુવિધા 70થી વધુ વયના નાગરિકો માટે શરૂ કરવાની પણ માગ કરી છે. નાગપુરના એક વૃદ્ધાશ્રમના સંચાલકે કહ્યું કે.....