• સોમવાર, 20 મે, 2024

જાહેરક્ષેત્રની 81 કંપનીઓનું માર્કેટ કૅપ 225 ટકા વધ્યું

આવક 84 ટકા વધીને રૂા. 37.90 લાખ કરોડ થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : જાહેરક્ષેત્રની 81 કંપનીઓના માર્કેટ કેપમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 225 ટકા કરતાં વધુની વૃદ્ધિ થઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે મૂડીખર્ચ તેમ જ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં વૃદ્ધિ થવાથી જાહેરક્ષેત્રની કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે. ચૂંટણીપ્રચાર દરમિયાન કૉંગ્રેસ પક્ષ તેમ જ અન્ય વિરોધપક્ષો એવા આક્ષેપો કરે છે કે ભાજપની સરકારે.....