• સોમવાર, 20 મે, 2024

યુટીએસ દ્વારા ઘરે બેઠાં બેઠાં દેશમાં ગમે ત્યાંની રેલવે ટિકિટ બુક કરો   

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : યુટીએસ મોબાઇલ ઍપ પ્રવાસીઓમાં ઘણી લોકપ્રિય થઈ રહી છે, કારણ કે એની મદદથી લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર પ્રવાસી ટિકિટ બુક કરી શકે છે. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે ભારતીય રેલ દ્વારા આ ઍપની બહારની સીમાની મર્યાદા અર્થાત્ જિઓ-ફેસિંગને હટાવી દીધી છે. પહેલા જો દૂરના અંતરની ટ્રેનની ટિકિટ...