• બુધવાર, 22 મે, 2024

ઉદ્યોગપતિઓના ઘર નીચે બૉમ્બ મૂકીને રોકાણ ન આવે : એકનાથ શિંદે   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે નાશિકમાં અગાઉની ઉદ્ધવ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓના ઘરની નીચે બૉમ્બ મૂકવાથી રાજ્યમાં ઉદ્યોગો આવે નહીં અને રોકાણ વધે નહીં. હવે રાજ્યમાં ગઢચિરોલીમાં પણ ઉદ્યોગો આવી....

ઇ-પેપરના નવા શુલ્ક