• બુધવાર, 22 મે, 2024

શુક્રવારે શિવાજી પાર્કમાં મોદીની બીકેસીમાં ઇન્ડિયા ગઠબંધનની રૅલી  

મુંબઈ, તા. 14 : શહેરમાં 17 મેના શુક્રવારે સત્તાધારી અને વિપક્ષ ગઠબંધનની તાકાતનું વિશાળ પ્રદર્શન જોવા મળશે. જેમાં 20 મેના મતદાનના દિવસ પહેલાં શિવાજી પાર્ક ખાતે તેમ બીકેસી ખાતે એકસાથે રૅલીઓ યોજાશે.17 મેના રોજ શિવાજી પાર્ક ખાતે રૅલી યોજવાની શિવસેના (યુબીટી)ની અરજી બીએમસીએ ફગાવી દીધા બાદ બીકેસી ખાતે રૅલી યોજવાનો નિર્ણય....

ઇ-પેપરના નવા શુલ્ક