• બુધવાર, 22 મે, 2024

પાલિકાની પરવાનગી વગર ઊભાં કરાયાં ગેરકાયદે ચાર હોર્ડિંગ્સ  x

મુંબઈ, તા. 14 : ઘાટકોપરમાં સોમવારે તૂટી પડેલું જાહેરાતનું હોર્ડિંગ ગેરકાયદે રીતે લગાડવામાં આવેલું હોવાનું સ્પષ્ટ થયું છે. હોર્ડિંગ માટે મુંબઈ મહાનગર પાલિકાની પરવાનગી લેવામાં આવી નહોતી, એવું પાલિકા પ્રશાસને સ્પષ્ટ ર્ક્યું છે. ઘાટકોપરમાં જગ્યાએ ગેરકાયદે રીતે ચાર તોતિંગ હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. ઉપરાંત હોર્ડિંગ્સ દેખાય માટે આસપાસના વૃક્ષોને....

ઇ-પેપરના નવા શુલ્ક