• બુધવાર, 22 મે, 2024

ત્રણ પેઢીથી ગુજરાતી વિષયમાં અવ્વલ આવવાની સિદ્ધિ

વર્ષા ચિતલિયા તરફથી

મુંબઈ, તા. 14 : આઇસીઆઇસી બોર્ડમાં 98.4 ટકા મેળવનારી વિલે પાર્લાની જમનાબાઈ નરસી સ્કૂલની વિદ્યાર્થિની ઉત્સા ધર્મેશ ગાંધીએ ગુજરાતી વિષયમાં 100માંથી 99 માર્ક્સ લાવી માતૃભાષાનું ગૌરવ વધાર્યું છે. યોગાનુયોગે ઉત્સાની માતા અને નાની પણ ભૂતકાળમાં ગુજરાતી વિષયમાં હાઈએસ્ટ માર્ક્સ સાથે પાસ થયાં....

ઇ-પેપરના નવા શુલ્ક