અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : એપ્રિલ મહિનામાં જુદાં જુદાં રાજ્યોમાં અને શહેરોમાં બૅન્કો કુલ 16 દિવસ બંધ રહેવાની છે. ચાર રવિવાર અને બીજા તેમ જ ચોથા શનિવાર ઉપરાંત જુદાં જુદાં સ્થળોએ બૅન્કો 10 દિવસ બંધ રહેવાની છે. મહારાષ્ટ્રમાં બે શનિવાર, ચાર રવિવાર તેમ જ મહાવીરજયંતી.....