§ બાળકોની સુરક્ષાની અવગણના કરતી બસ પકડાઈ તો આરટીઓ અધિકારીઓ પર તવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : શાળાએ જતા વિદ્યાર્થીના
સુરક્ષિત પ્રવાસને પરિવહન વિભાગે પ્રાથમિકતા આપી છે. શાળાની બસમાં વિદ્યાર્થીનો પ્રવાસ
સલામત હોવો જોઈએ, જે માટે નિયમોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના પરિવહન
પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું. એમની અધ્યક્ષતા હેઠળ યશવંતરાવ ચવ્હાણ સભાગૃહમાં
સ્કૂલબસ.....