• મંગળવાર, 25 જૂન, 2024

પનવેલ-કર્જત રૂટ પર વાવર્લે ટનલનું કામ પૂર્ણ

મુંબઈ, તા. 10 : પનવેલ-કર્જત લોકલ રેલવે રૂટનું કામ ઝડપી ગતિથી થઈ રહ્યંy  છે. રૂટનું સૌથી મહત્ત્વનું અને પડકારજનક તબક્કાનું વાવર્લે ટનલનું કામ પૂર્ણ થયું છે. ટનલ જૂનના અંત સુધીમાં તૈયાર થવાની હતી, પરંતુ મુંબઈ રેલવે વિકાસ મંડળ (એમઆરવીસી)ના સજ્જડ નિયોજનને....

ઇ-પેપરના નવા શુલ્ક