• રવિવાર, 14 એપ્રિલ, 2024

માર્ચમાં જીએસટી કલેક્શન રૂા.1.78 લાખ કરોડ થયું   

નવી દિલ્હી, તા.1 (એજન્સીસ) : માર્ચ 2024માં દેશમાં ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન રૂા. 1.78 લાખ કરોડ થયું છે, જે બીજા ક્રમનું સૌથી વધારે કલેક્શન છે અને વાર્ષિક ધોરણે તેમાં 11.7 ટકાનો વધારો થયો હોવાનું નાણાં મંત્રાલયે આજે જાહેર કર્યું હતું. ણાવર્ષ 2023-24ના સંપૂર્ણ નાણાવર્ષ દરમિયાન જીએસટીનું કુલ કલેક્શન રૂા.20.14 લાખ કરોડ થયું હતું જે વાર્ષિક ધોરણે 11.7 ટકાનો વધારો દર્શાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ