• રવિવાર, 14 એપ્રિલ, 2024

દિલ્હીના મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પગલે ચાલી રહ્યા છે  

અરવિંદ કેજરીવાલે ગુરુ બદલ્યાનો ભાજપનો કટાક્ષ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 1 : શરાબનીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટે 15મી એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યા બાદ કેજરીવાલને હવે તિહાર જેલમાં મોકલી અપાયા છે. જોકે, આપના સંયોજક કેજરીવાલ માટે મુખ્ય મુદ્દો છે કે શું મુખ્ય પ્રધાન તરીકે જેલમાંથી તેઓ દિલ્હીની સરકાર ચલાવી શકે? જોકે, કેજરીવાલ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે એવું લાગતું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ