• રવિવાર, 14 એપ્રિલ, 2024

આ ઉનાળે 20 દિવસ હિટવેવ

ગુજરાત સહિત રાજ્યમાં લૂનો પ્રકોપ વર્તાશે

નવીદિલ્હી, તા.1: દેશમાં લોકતંત્રનાં સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણી માટે રાજકીય પ્રચારમાં ગરમાવો આવી ગયો છે અને ગરમાવા વચ્ચે હવે સૂર્યદેવતા પણ અગનવર્ષા કરવાના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વર્ષે ગરમીનું પ્રમાણ વધી શકે છે. એપ્રિલથી જૂન વચ્ચે ત્રણ માસમાં 20 દિવસનાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે 8 દિવસ ચાલતો હિટવેવ વખતે લાંબો ટકી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ