• શનિવાર, 13 એપ્રિલ, 2024

પાયલોટ, ક્રૂની તંગીને કારણે 100 ઉડાન રદ, વિલંબ  

વિલય પહેલાં `વિસ્તારા' સંકટમાં

નવી દિલ્હી, તા.2 : ટાટા જૂથ અને સિંગાપુર એરલાયન્સનું સંયુક્ત સાહસ વિસ્તારા એરલાયન્સમાં ગંભીર કટોકટી સર્જાયાનું સામે આવ્યું છે. અચાનક 100 જેટલી ફલાઇટમાં રદ કરવી પડી તથા મોડી પડી હતી. કહેવાય છે કે એર ઇન્ડિયામાં મર્જ થાય તે વિસ્તારા એરલાયન્સ પાયલોટો તથા ક્રૂની તંગી સામે ઝઝૂમી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ