• રવિવાર, 14 એપ્રિલ, 2024

24 કલાક ફ્રી વીજળી  

ત્રીજી ટર્મ માટે મોદીની ગૅરંટી

ઉત્તરાખંડને વિકાસનો કોલ, ભ્રષ્ટાચાર સામે કડક પગલાં

રુદ્રપુર, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં જનસભા સંબોધતા આગામી સમયમાં વીજ બિલ શૂન્ય કરવાથી માંડી ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરી હતી. તેમણે ત્રીજી ટર્મમાં 24 કલાક ફ્રી વીજળી સાથે વચન આપ્યું કે ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવામાં કેન્દ્ર સરકાર કોઈ કચાશ બાકી નહીં રાખે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ