• બુધવાર, 22 મે, 2024

ચીનને મોકલાતી 90 કૉમોડિટીઝમાં હકારાત્મક નિકાસ વૃદ્ધિ   

આયર્ન ઓર સૌથી વધુ નિકાસ થાય છે 

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) :  વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2023માં પાડોશી દેશ ચીનને નિકાસ કરાયેલ કુલ 161 કૉમોડિટીઝમાંથી આયર્ન ઓર (કાચું લોખંડ), ટેલીકૉમ સાધનો અને ઇલેક્ટ્રોનિક ઘટકો જેવી 90 મુખ્ય કૉમોડિટીની નિકાસમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. 90 કૉમોડિટીઝ ચીનમાં ભારતની કુલ.....

 

ઇ-પેપરના નવા શુલ્ક