• બુધવાર, 22 મે, 2024

આવકવેરાનાં બાકી રિફંડ મંજૂર કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ  

નવી દિલ્હી, તા. 12 : જો તમને અત્યાર સુધી તમારું ઈન્કમ ટૅક્સ રિફંડ મળ્યું નથી, તો તમારા માટે સારા સમાચાર છે. આવકવેરા (આઇટી) વિભાગે બાકી રિફંડ મંજૂર કરવા માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવકવેરા વિભાગે નાણાકીય વર્ષમાં ટૅક્સ રિફંડ માટે વચગાળાનો એક્શન પ્લાન તૈયાર....

 

ઇ-પેપરના નવા શુલ્ક