• બુધવાર, 22 મે, 2024

વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીમાં હસ્તક્ષેપ નકારતું ચૂંટણી પંચ  

નવી દિલ્હી, તા. 16 : સરકાર ઉપર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને નેતાઓને નિશાન બનાવાતા હોવાનાં વિપક્ષનાં આરોપ વચ્ચે ચૂંટણી પંચે આજે ભારપૂર્વક કહ્યું છે કે, તે બધી પક્ષો અને ઉમદવારોને સમાન અવસર અને પ્રચારનાં અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. પંચે કહ્યું છે કે, તેને લાગે છે કે....

ઇ-પેપરના નવા શુલ્ક