• બુધવાર, 22 મે, 2024

ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં આગ લાગી  

દિલ્હી, તા.16:  દિલ્હીમાં  કેદ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારના રોજ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના કારણે કાર્યાલયમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આજની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ....

 

ઇ-પેપરના નવા શુલ્ક