કાશ્મીરમાં હથિયારો પહોંચાડવા માટે લશ્કરે પેટર્ન બદલી
નવી દિલ્હી, તા. 19 : પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ કાશ્મીરમાં તેના આતંકવાદીઓને ઘાતક હથિયારો અને વિસ્ફોટકોની સપ્લાય કરવાની રીત બદલી છે. જ્યાં પહેલા હથિયારો અને વિસ્ફોટકો પાકિસ્તાનથી સીધા કાશ્મીરમાં પહોંચતા હતા, હવે આ હથિયારો પંજાબ થઈને કાશ્મીરમાં લશ્કરના....