• શુક્રવાર, 03 મે, 2024

રિલાયન્સ ઈન્ડ.નો નફો બે ટકા ઘટી રૂા. 18,951 કરોડ થયો

કંપનીની આવક 11 ટકા વધી રૂા. 2.4 લાખ કરોડ થઈ : પ્રતિ શૅર રૂા. 10નું ડિવિડન્ડ જાહેર

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો  માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે બે ટકા ઘટીને રૂા. 18,951 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 19,299 કરોડનો...