કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ, અન્ય પાર્ટીઓએ ફૉર્મ પરત ખેંચ્યાં
સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 : ગુજરાત લોકસભા ચૂંટણીની સુરત બેઠક ઉપર એક નવો જ ઈતિહાસ સર્જાયો છે. કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીની એક ભૂલનાં કારણે પાર્ટીને આ સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પક્ષનું ફોર્મ રદ થતાં અને અન્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારેએ પણ પોતાનાં ફોર્મ પરત ખેંચી....