નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર બાદ હવે બાબા રામદેવની પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડ ઔષધિ નિયંત્રણ વિભાગની લાયસન્સ ઓથોરિટીએ પતંજલિની દિવ્ય ફાર્મસી કંપનીનાં 14 ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. દિવ્ય ફાર્મસીનાં આ ઉત્પાદનો ઉપર ભ્રામક જાહેરાતને લઈને પગલાં....