અમેઠી, તા. 29 : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો ગઢ કહેવાતી અમેઠી બેઠક ઉપર 2019માં રાહુલ ગાંધીને હરાવી દીધા હતા. ઉમેદવારી નોંધાવવાના પહેલાના દિવસે સ્મૃતિ ઈરાની હેલમેટ પહેરીને સ્કૂટી ઉપર ફરતા જોવા મળ્યાં હતાં અને આ દરમિયાન લોકો સાથે મુલાકાત પણ...