• શુક્રવાર, 17 મે, 2024

કૉંગ્રેસની રણનીતિ : રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર?  

પ્રિયંકા ચૂંટણી નહીં લડે 

નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસ અને ગાંધી પરિવારના ગઢ ગણાતી ઉત્તરપ્રદેશની બે મહત્ત્વપૂર્ણ બેઠકો પર કયા ઉમેદવાર ઉતારશે તેનો કોંગ્રેસે હજુ ખુલાસો કર્યો નથી, પરંતુ સૂત્રોની વાત માનીએ તો રાહુલ ગાંધી અમેઠીથી નહીં, પરંતુ રાયબરેલીથી લડી શકે છે.બીજીતરફ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વખતે ચૂંટણીનાં રણમેદાનમાં નહીં....