• મંગળવાર, 21 મે, 2024

પતંજલિ મુદ્દે ઉત્તરાખંડ આયુષ વિભાગને 1 લાખનો દંડ : આઇએમએને સુપ્રીમ કોર્ટની ફટકાર  

નવી દિલ્હી, તા. 30 : પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના આયુષ વિભાગને ફટકાર સાથે રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. આની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને પણ આજે કોર્ટે આડે હાથ લીધું હતું. કોર્ટે આઇએમએને કહ્યું હતું કે, તેણે મોંઘી દવાઓ લખતા પોતાના તબીબો વિશે વિચારવા માટે પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું...

ઇ-પેપરના નવા શુલ્ક