• શનિવાર, 18 મે, 2024

અમિત શાહનો ડીપ ફેક વીડિયો : કૉંગ્રેસના આગેવાનની ધરપકડ  

નવી દિલ્હી, તા.3 : ગૃહપ્રધાન અમિત શાહનાં ડીપ ફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસનાં એક આગેવાન અરુણ રેડ્ડીની ધરપકડ કરી લીધી છે. અરુણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(એઆઈસીસી)નાં સોશિયલ મીડિયા સેલનો રાષ્ટ્રીય સંયોજક હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર અરુણ રેડ્ડીની ભૂમિકા આ પ્રકરણમાં....

ઇ-પેપરના નવા શુલ્ક