• રવિવાર, 19 મે, 2024

કૉંગ્રેસ નેતા રાધિકા ખેડાનું રાજીનામું : અયોધ્યા જવાનો વિરોધ થતો હોવાનો આરોપ

નવી દિલ્હી, તા. 5 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. રાધિકાએ કહ્યું હતું કે અત્યંત પીડા સાથે  પક્ષનું સભ્યપદ છોડી રહ્યા છે. સાથે લખ્યું હતું કે હા તે યુવતી છે અને લડી શકે છે અને હવે લડી...

ઇ-પેપરના નવા શુલ્ક