• શનિવાર, 18 મે, 2024

અમેઠીથી ટિકિટના એલાન બાદ રોબર્ટ વાડ્રાની ભાવુક પોસ્ટ

ફેસબુક ઉપર લખ્યું, લોકોની સંભવ મદદ યથાવત્ રાખવામાં આવશે

નવી દિલ્હી, તા. 5 : ચૂંટણી પહેલાં ચર્ચા ચાલી રહી હતી કે વખતે રોબર્ટ વાડ્રા કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડશે. કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી માટે ઉમેદવારની જાહેરાતમાં પણ ખૂબ વિલંબ કર્યો હતો. રાયબરેલી બેઠક ઉપર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક ઉપર કોંગ્રેસના નજીકના કિશોરી...

ઇ-પેપરના નવા શુલ્ક