• રવિવાર, 19 મે, 2024

પહેલવાન બજરંગ પૂનિયા અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ : પેરિસ અૉલિમ્પિકની દાવેદારી પર જોખમ 

ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટના ઇનકાર બાદ `નાડા'નો નિર્ણય 

નવી દિલ્હી, તા.5 : નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયાને ઓચક્કસ મુદત માટે સસ્પેન્ડ કરી દીધો છે. આથી ટોચના કુસ્તી ખેલાડીની પેરિસ ઓલિમ્પિકની દાવેદારી ખતમ થવાનો ખતરો ઉભો થયો છે. નાડાએ ફેંસલો 10 માર્ચે સોનીપતમાં પસંદગી સ્પર્ધામાં...

ઇ-પેપરના નવા શુલ્ક