• શનિવાર, 18 મે, 2024

વડા પ્રધાન મોદી 14મીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવશે 

13મી મેએ વારાણસીમાં થશે રોડ શો, તૈયારી શરૂ

નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી મેના રોજ વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર દાખલ કરશે. ભાજપના શહેર એકમ અધ્યક્ષ વિદ્યાસાગાર રાયે રવિવારે જાણકારી જારી કરી હતી. રાયે કહ્યું હતું કે, મોદી 13 મેના રોજ લોકસભા ક્ષેત્રમાં એક રોડ શો કરશે અને તેની તૈયારી...

ઇ-પેપરના નવા શુલ્ક