• શનિવાર, 18 મે, 2024

ભારતમાં લૂની તીવ્રતા વધી, ચૂંટણી પર અસર

નવી દિલ્હી, તા.5 : ગ્લોબલ વોર્મિંગથી ભારતમાં લૂનો ખતરો વધ્યો હોવાનું તથા કાળઝાળ ગરમીની લોકસભા ચૂંટણી પર પણ અસર થવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. મે મહિનાની શરૂઆત સાથે દેશના અનેક ભાગમાં સખત ગરમી-લૂની અસર જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં હજુ પાંચ તબક્કા બાકી છે.ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો. એમ મોહાપાત્રાએ...

ઇ-પેપરના નવા શુલ્ક