• રવિવાર, 19 મે, 2024

હેમંત કરકરેનું મૃત્યુ આતંકવાદીની ગોળીથી થયું હોવાનું કોર્ટે સ્વીકાર્યું છે: ઉજ્જવલ નિકમ

કૉંગ્રેસ નિકમને બદનામ કરે છે: ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મારી ઉમેદવારીથી કૉંગ્રેસ પક્ષ કરી ગયો છે. તેથી મને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારના વિધાનથી પાકિસ્તાનને ફાયદો થશે તે વિચારો. પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે અને વિજય સાળસકરના મૃત્યુ અજમલ કસાબ અને અબુ ઇસ્માઇલની...

ઇ-પેપરના નવા શુલ્ક