વોરેન બફેટનો રોકાણનો સંકેત
નવી દિલ્હી, તા. 6 : દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાં જેમની ગણના થાય છે તે અબજપતિ વોરેન બફેટે ભારતીય બજારમાં અપાર અવસર હોવા અંગે પોતાની સમૂહ કંપની બર્કશાયર હૈથવેની વાર્ષિક બેઠકમાં ટિપ્પણી કરી હતી અને ભવિષ્યમાં રોકાણ માટેની તકો શોધવાની ઈચ્છા પ્રગટ કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ....