• સોમવાર, 20 મે, 2024

હરિયાણામાં ભાજપની સત્તા જોખમમાં  

ત્રણ અપક્ષ વિધાયકે સૈની સરકારને ટેકો પાછો ખેંચ્યો

નવી દિલ્હી, તા. 7 : લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારુઢ ભાજપ સરકારને આજે મોટો આંચકો લાગ્યો છે. ત્રણ અપક્ષ વિધાયકોએ આજે રાજ્યમાં નાયબસિંહ સૈનીનાં નેતૃત્વવાળી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ ત્રણેય ધારાસભ્ય સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધર્મપાલ ગોંદરે એવું પણ કહ્યું છે કે, ચૂંટણીમાં....

ઇ-પેપરના નવા શુલ્ક