સૌથી વધુ 68.12 ટકા વલસાડમાં, સૌથી ઓછું 45.59 ટકા અમરેલીમાં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક ભાજપે બિન-હરીફ જીતી લીધા બાદ 7મી મેના મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટાચૂંટણી સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલીક છૂટક ઘટનાઓ-ફરિયાદોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ....