• સોમવાર, 20 મે, 2024

શાકાહારી થાળી મોંઘી, માંસાહારી સસ્તી થઈ  

ક્રિસિલનો અહેવાલ : એપ્રિલમાં મુખ્યત્વે કાંદા અને ટમેટાંના ભાવમાં વધારાનાં કારણે થાળીના ભાવ વધ્યા

નવી દિલ્હી, તા. 8 : ડુંગળી અને ટમેટાંના વધતા ભાવનાં કારણે એપ્રિલ માસમાં શાકાહારી થાળી આઠ ટકા જેટલી મોંઘી ગઈ છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસનાં માસિક અહેવાલ અનુસાર મરઘીના ભાવમાં ઘટાડાનાં કારણે માંસાહારી ભોજનની થાળી સસ્તી થઈ છે.  શાકાહારી થાળીની કિંમત એપ્રિલમાં....