• બુધવાર, 22 મે, 2024

અંતરિક્ષમાં દેખાયો `ભગવાનનો હાથ' ?  

વૉશિંગ્ટન, તા. 14 : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જાહેર કરેલી એક તસવીરે ભારે કુતૂહલ સર્જ્યુ છે. ડાર્ક કેમેરાથી લેવામાં આવેલી તસ્વીરમાં આકૃતિમાં `ભગવાનનો હાથ' જેવી રચના જોવા મળે છે. આકૃતિ સ્પાઈરરલ ગેલેકસી તરફ જતી દેખાય છે. નાસા અનુસાર કલાઉડસ અને ધૂળના રજકણોથી આકૃતિનું સર્જન થયુ છે.....

 

ઇ-પેપરના નવા શુલ્ક