• બુધવાર, 22 મે, 2024

ગુજરાતથી નીકળેલા અલ કાયદાના બે આતંકવાદી આસામમાં ઝડપાયા  

સિલચર તા.14 : આસામના ગુવાહાટી રેલવે સ્ટેશને પોલીસની સ્પેશિયલ ટીમે એક મોટી સફળતામાં અલકાયદાના બે બાંગ્લાદેશી આતંકીને ઝડપી લીધા છે. બંન્ને ભારતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાનું કાવતરુ ઘડી રહ્યા હતા. બંન્ને બાંગ્લાદેશી છે અને ગુજરાતથી નીકળ્યા હતા અને આસામ પહોંચતા ગુવાહાટીમાં પકડાયા છે....

ઇ-પેપરના નવા શુલ્ક