• બુધવાર, 22 મે, 2024

બ્રિટનમાં રહેતા પચીસ લાખ ભારતીયને આંચકો   

ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં 

નવી દિલ્હી, તા.14 : બ્રિટન સરકાર ભારતી વિદ્યાર્થીઓને મોટો આંચકો આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઋષિ સુનકની સરકાર માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રુટને લઈને એક એવો રિપોર્ટ બનાવ્યો છે, જે બ્રિટનમાં વસતા 25 લાખ ભારતીય વોટરને નારાજ....

ઇ-પેપરના નવા શુલ્ક