• બુધવાર, 22 મે, 2024

ગાઝા ખાલી કરો : ઈઝરાયલને અમેરિકાની ફટકાર  

વોશિંગ્ટન, તા.14 : ઈઝરાયલ લાંબા સમયથી ગાઝાને સૈન્ય તાકાતથી ધમરોળી રહ્યું છે, લાખો લોકોનું લોહી રેડાયા બાદ અંતે અમેરિકાએ કડક સંદેશામાં મિત્ર ઈઝરાયલને ફટકાર લગાવી સૈન્યને ગાઝા ખાલી કરવા સૂચના આપી છે. જો કે ઈઝરાયલ અમેરિકાની વાત માનશે કે કેમ ? તે સવાલ છે. પહેલા અમેરિકા હથિયારોની સપ્લાય બંધ કરવા ચીમકી આપી ચૂક્યું છે. ગાઝાના રફાહમાં....

ઇ-પેપરના નવા શુલ્ક