• બુધવાર, 22 મે, 2024

દેશમાં અડધાથી વધુ વાહનો વીમા વગરના  

અકસ્માતમાં પીડિતને મળી શકે વળતર

નવી દિલ્હી, તા.14 : ભારતમાં પપ ટકા વાહનો વીમા વગરના હોવાનું અને અકસ્માત વખતે પીડિતને કોઈ વળતર મળશે નહીં તેવો ખુલાસો થયો છે. ભારતમાં વાહનોમાં પોલ્યુશન સર્ટિફિકેટ અને મોટર વ્હીકલ ઈન્સ્યોરન્સ અંગે ચર્ચા થતી રહે છે. દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતમાં (સુપ્રીમ કોર્ટ) આમામલે કેટલીક મહત્ત્વની વાત સામે આવી....

ઇ-પેપરના નવા શુલ્ક