• શનિવાર, 20 જુલાઈ, 2024

ભારતમાં સાયબર ઠગાઈનાં કૌભાંડો પાછળ ચીનનો હાથ  

કમ્બોડિયા, મ્યાંમાર અને લાઓસ જેવા દેશોમાંથી અૉપરેટ થાય છે અૉનલાઇન છેતરપિંડી

નવી દિલ્હી, તા.24 : ભારતમાં આર્થિક સાઈબર છેતરપિંડી માટે જામતારા અને મેવાત કુખ્યાત અને પંકાઈ ગયેલા છે પણ હવે કમ્બોડિયા, મ્યાંમાર અને લાઓસ જેવા દક્ષિણ એશિયાનાં દેશો ભારતમાં આવી ઠગાઈનાં મોટા કેન્દ્ર બનીને ઉપસી આવ્યા છે. ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (આઈ4સી)નાં જણાવ્યા અનુસાર ભારતમાં થતી 46 ટકા જેટલી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ