• સોમવાર, 15 જુલાઈ, 2024

રશિયન ક્રૂડમાં ડિસ્કાઉન્ટ વધવાની સંભાવના

નવી દિલ્હી, તા. 10 : રશિયા વર્તમાન સમયે ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયર છે. ભારતીય કંપની ક્રૂડ અને બીજી વસ્તુઓની ખરીદીની ચુકવણી દિરહમ અથવા રૂપિયામાં કરે છે. રશિયાની બેન્ક તેને લોકલ કરેન્સી રૂબલમાં બદલીને સપ્લાયરને ચુકવણી કરે છે. જો કે કામ માટે મોટી ફી વસૂલવામાં....