• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં પૂર્વ સૈનિકનું મૃત્યુ

કુલગામમાં ઘરની નજીક બની દુર્ઘટના

શ્રીનગર, તા.3 : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે બપોરે થયેલા એક આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિક મંજૂર અહમદ વાગેનું મૃત્યુ થયું હતું અને આ હુમલામાં  તેમની પત્ની અને દીકરી ઘાયલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ