હવે 15મી મેના નવા સીજેઆઈની ખંડપીઠ સમક્ષ થશે સુનાવણી
નવીદિલ્હી, તા.5 : વક્ફ સુધારા કાયદા વિરોધી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટે સુનાવણી 15મી મે સુધી મુલત્વી રાખી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ(સીજેઆઈ) સંજીવ ખન્નાનાં વડપણવાળી ખંડપીઠે આ મામલાને હવે આગામી સીજેઆઈ બી.આર.ગવઈનાં હવાલે કરી દીધો છે કારણ કે જસ્ટિસ ખન્ના આગામી સપ્તાહે.....