• મંગળવાર, 25 જૂન, 2024

વડા પ્રધાન કાર્યાલય મોદીનું નહીં, લોકોનું છે

સતત ત્રીજીવાર વડા પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના અધિકારીઓ-કર્મચારીઓને પહેલી વાર સંબોધતા વડા પ્રધાન મોદીએ હ્યું કે દસ વર્ષ પહેલાં આપણા દેશમાં એવી છાપ હતી કે વડા પ્રધાન કાર્યાલય સત્તાનું કેન્દ્ર છે, સૌથી મોટું સત્તા-શક્તિ કેન્દ્ર છે, પરંતુ હું સત્તા ભોગવવા પેદા થયો નથી અને....

ઇ-પેપરના નવા શુલ્ક