• મંગળવાર, 25 જૂન, 2024

કંગના થપ્પડકાંડમાં પંજાબ પોલીસે સીટની રચના કરી

તપાસ બાદ ઉચ્ચ કક્ષાએ હેવાલ સોંપાશે

ચંડીગઢ, તા. 10 : ચંડીગઢ એરપોર્ટ પર અભિનેત્રી અને હિમાચલના મંડીથી સાંસાદ કંગના રનૌતને થપ્પડ મારવાના મામલે પોલીસે એસઆઈટીની રચના કરી છે, જેના ઈન્ચાર્જ મોહાલી સિટી એસપી હરવીર સિંહ અટવાલને બનાવાયા છે. ત્રણ સદસ્યની ટીમ ઉચ્ચ અધિકારીઓને હેવાલ સોંપશે. એક મીડિયા હેવાલ....

ઇ-પેપરના નવા શુલ્ક