• રવિવાર, 14 એપ્રિલ, 2024

કોલકાતા-રાજસ્થાન વચ્ચેની મૅચ સંકટમાં 

કોલકતા તા.1: અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર તા. 17 એપ્રિલે આઇપીએલનો મેચ રમવાનો છે. જેમાં રાજસ્થાન રોયલ્સ સામે હોમ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ હશે. મેચના આયોજન પર સંકટ મંડરાઇ રહ્યં છે. કારણ કે કોલકતા પોલીસે મેચમાં સુરક્ષા પૂરી પાડવાનો ઇન્કાર કરી દીધો છે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ