• શનિવાર, 13 એપ્રિલ, 2024

બૉલ્ટના તરખાટ અને ચહલના કમાલ સામે મુંબઈ સવાસોમાં સમેટાયું 

આશિષ ભીન્ડે તરફથી 

 મુંબઈ, તા. 1 : નસીબ માઠા હોય ત્યારે ઊંટ પર બેઠેલાને પણ કૂતરું કરડી જાય. મુંબઈ ઇન્ડિયન્સની બાબતમાં કહેવત અક્ષરસ: સાચી પડી રહી છે. પહેલી બે મૅચમાં હારનું મોઢું જોયા બાદ ઘરઆંગણે પહેલી મૅચમાં ચાર અૉવરમાં ટોચના ચાર બેટ્સમેનોની વિકેટો ગુમાવી બેઠું. નસીબ એવા અવળા કે, પહેલી અૉવરમાં સુપર સબને મેદાનમાં ઉતાર્યો પણ પ્રથમ દડે તેની પણ વિકેટ પડી ગઈ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ